Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

નાઇજીરિયામાં સશસ્ત્ર સમૂહના હુમલામાં 8ના મોત

નવી દિલ્હી: નાઈજિરીયાના અશાંત પશ્ચિમોત્તર રાજ્ય જામફરામાં એક સશસ્ત્ર સમૂહના હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી  છે. રાષ્ટ્રીય સરકારના  પ્રતિનિધિએ આપેલ માહિતી મુજબ શુક્રવારના રોજ આ ઘટના બની હતી. સંસદમાં સરકારી પ્રતિનિધિ કબીર માઇ પેલેસે જણાવ્યું હતું કે 50 મોટરસાયકલથી આવેલ બંદૂકધારીઓએ આ હુમલાને અંજામ આપ્યું હતું.

(5:25 pm IST)