Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

વનુઆતુમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: અમેરિકાના ભૂગર્ભ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે વનુઆતુમાં આજે 6.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કે ભૂકંપનું કેન્દ્ર રાજધાની પોર્ટ વિલાથી 30 કિલોમીટર પશ્ચિમ તરફ અને 21કિલોમીટરની ઊંડાઈમાં હતું યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

(6:57 pm IST)