Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અફઘાનિસ્તાનમાં ત્રણ આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા:20ઈજાગ્રસ્ત

 નવી દિલ્હી:અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતમાં એક સૈન્ય અભિયાન દરમ્યાન ત્રણ આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અને અન્ય 20 ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે સેના કોર 209 શાહીને આજ રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે સેનાના જવાનોએ બલ્ખ પ્રાંતના બલ્ખ જિલ્લામાં મંગળવારના રોજ અભિયાન શરૂ કર્યું હતું પાંચ ગામને આતંકવાદીઓની જપેટમાંથી મુક્ત કરાવી દેવામાં આવ્યા છે.

(6:00 pm IST)
  • અંદામાન-નિકોબારમાં ૫.૮ની મધ્યમ તિવ્રતાના ભૂકંપના આંચકાઃ અંદામાન-નિકોબાર ટાપુ સમૂહ ઉપર આજે સવારે મધ્યમ તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જે રીક્ટર સ્કેલ ઉપર તેની તિવ્રતા ૫.૮ની નોંધાઇ હતીઃ જાનમાલની નૂકસશાનની કોઇ ખબર નથી access_time 11:08 am IST

  • બિહારમાં હવામાનનો મિજાજ બદલાયો :કટિહારમાં સાંજે વરસાદ સાથે કરા પડ્યા :રાજ્યમાં કેટલાય સ્થળોએ વરસાદના અહેવાલ access_time 1:24 am IST

  • ચર્ચના પ્રમુખ વિરુદ્ધ નકલી દસ્તાવેજ બનાવવાના આરોપમાં એક શખ્શની ધરપકડ :કેરળના સાયરો -માલાબાર ચર્ચના પ્રમુખ કાર્ડિનલ જોર્જ એલેન્સરી વિરુદ્ધ નકલી દાસત્વએજ બનાવાના આરોપમાં 24 વર્ષીય યુવકની ધરપકડ access_time 1:27 am IST