Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મિસ્ત્રમાં 16 આતંકવાદીને મારવામાં આવ્યા

નવી દિલ્હી: મિસ્ત્રના ઉતરી સિનાઇ પ્રાયદ્વીપમાં પોલીસના તપાસ અભિયાન દરમ્યાન ઓછામાં ઓછા 16 શંકાસ્પદ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે મિસ્ત્રના ગૃહ મંત્રાલયદ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓની જગ્યા પર છાપો મારીને મોટી સંખ્યામાં વિસ્ફોટક હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે તેમજ 16 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

(6:00 pm IST)
  • યુકેની હાઈકોર્ટમાં વિજય માલ્યાનો આજે ચાલનારો કેસ મુલત્વી રખાયો છે : ન્યાયાધીશ ઉપલબ્ધ ન હોવાથી કેસ આજે મુલત્વી રહ્યો છે access_time 1:16 pm IST

  • ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ જો મોદી સરકારને ૨૭૨ થી વધુ બેઠકો મળશે તો કર્ણાટકની વિપક્ષી સરકાર બીજા જ દિવસે તૂટી પડશે : ભારતીય જનતા પક્ષે આ માટે ફુલ પ્લાન તૈયાર રાખવાનું ભાજપના આંતરીક વર્તુળોએ જણાવ્યુ છે access_time 1:16 pm IST

  • માત્ર વંદેમાતરમ અથવા જયહિઁદ કરવું દેશભક્તિ નથી :ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ચેતવ્યા : બંધારણને નબળું નહિ પાડો :એક દીક્ષાંત સમારોહમાં સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ એ વાત પર ભાર મુક્યો કે માત્ર વંદેમાતરમ અને જયહિન્દ બોલાવથી દેશભક્તિ સાબિત થતી નથી access_time 1:10 am IST