Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઝડપથી ઓગળી રહેલ બરફના કારણે વધી શકે છે સમુદ્રનું જળસ્તર

નવી દિલ્હી: એટાર્કટિકા અને ગ્રીનલૈંડમાં ઝડપથી પીઘળી રહેલ બરફના કારણે સમુદ્રનું જળસ્તર વધી શકે છે વૈજ્ઞાનિકોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વર્ષ 2100 સુધીમાં બરફના પીઘળવાના કારણે સમુદ્રના જળસ્તરમાં બે મીટર સુધીનો વધારો આવી શકે છે જેનાથી દુનિયાના લગભગ 10 લાખ વર્ષ કિલોમીટરના વિસ્તાર જળમગ્ન થઇ જશે વૈજ્ઞાનિકોએ શોધ કરીને આ દાવો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:58 pm IST)