Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ફિલિપીનમાં 6.3ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ફિલિપીનમાં સોમવારના રોજ જબરદસ્ત ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેના કારણે દીવાલ હલવા લાગી હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા તાત્કાલિક  એલાર્મ વાગતા કર્મચારીઓ પણ ઓફિસની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા ભૂકંપનું કેન્દ્ર મનિલાથી લગભગ 100 કિલોમીટરની દુરી પર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:41 pm IST)