Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

શ્વાનથી ડરીને આ અગજર છત પર ચડી ગયો

નવી દિલ્હી: મોટા ભાગે લોકો અજગરને જોઈને ડરી જતા હોય છે કારણ કે આપણે ઘણીવાર જોયું હોય છે કે જાનવર માણસને આખો આખો ગલી જાય છે પરંતુ ક્યારે જોયું છે કે એજ 18 ફૂટનો અજગર શ્વાનથી  ડરી જાય આવી જ એક અનોખી ઘટના  અમેરિકાના મિશિગન રાજ્યમાં બની છે જેમાં એક 18 ફૂટનો અજગર શ્વાનને જોઈને ડરીને છત પર ચડી ગયો છે.

(6:39 pm IST)