Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મોટા ભાગના લોકો પાસવર્ડમાં આ જ અંકનો ઉપયોગ કરે છે: સર્વે

નવી દિલ્હી: તાજેતરમાંજ કરવામાં આવેલ એક અધ્યયન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લખો લોકો હજુ પણ સંવેદનશીલ એકાઉન્ટ પર ઝડપથી યાદ રહી જ્તો પાસવર્ડ રાખે છે જે 123456 અને વગેરે જેવા પાસવર્ડનો ઉપયોગ કરે છે અથવા કી બોર્ડના અમુક ચોક્કસ અંકનો ઉપયોગ કરે છે.બ્રિટેનની રાષ્ટ્રીય સાઇબર સુરક્ષા કેન્દ્રદ્વારા  કરવામાં આવેલ એક સંશોધન મુજબ આ વાત જાણવામાં આવી છે.

(6:38 pm IST)