Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

દુનિયાની પ્રથમ થપ્પડ મારવાની સ્પર્ધા: જીતવાના નિયમ કરી દેશે હેરાન

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં  વાયરલ થઇ રહ્યો છે જેમાં એક શખ્સ બીજા શખ્સને જોરથી થપ્પડ મારી રહ્યો છે હેરાનીની વાત એ છે કે  આ કોઈ ઝઘડામાં નથી થતું પરંતુ એક એવી સ્પર્ધા છે જેમાં આ થપ્પડ મારવામાં આવે છે રશિયાના ક્રાસ્નોયસ્કમાં લગભગ દુનિયાની પ્રથમ થપ્પડ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:34 pm IST)