Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

પાકિસ્તાનમાં દેશવ્યાપી પોલિયો અભિયાન શરૂ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં સોમવારના રોજ દેશવ્યાપી અભિયાન શરૂ થયું છે આ હેઠળ પાંચ વર્ષથી  ઓછી વયના 3.9કરોડ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે પાકિસ્તાનને  એવા દેશમાં ગણવામાં આવે છે ત્યાં પોલિયોનો પ્રકોપ સૌથી વધારે છે. આ અભિયાન દેશના  ચાર પ્રાંતો અને પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીર તેમજ ગિલગિત બલિતસ્તાનમાં પણ ચલાવવામાં આવ્યું છે.

(6:36 pm IST)