Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

મળતા જુલતા નામને લઇ મેકમાઇ ટ્રિપએ કર્યો પ્રતિદ્રંદ્વી ઇજમાઇટ્રીપ પર કર્ર્યો કેસ

ઓનલાઇન ટ્રાવેલ ફર્મ  મેકમાઇટ્રિપ એ ટ્રેડમાર્ક ઉલ્લંઘનના આરોપમા હરિફ કંપની ઇજમાઇટ્રિપની  સામે દિલ્હી હાઇકોર્ટમા મુકદમો દાખલ કર્યો છે. મેકમાઇટ્રીપએ પોતાની આ અરજીમા ગુગલ પર પણ આરોપ મુકયો છે મેકમાઇટ્રિપનો આરોપ છે કે ઇજમાઇ ટ્રીપ એ ગૂગલની સાથે મળી એડવર્ડ મેકમાઇટ્રિપનો ફાયદો ઉઠાવ્યો છે.

(12:10 am IST)