Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ફિચએ વર્ષ ર૦૧૯-ર૦ માટે ઘટાડયો ભારતની આર્થિક વૃદ્ધિ દરનુ અનુમાન

ફિચ રેટિંગ્સ્એ નાણાકીય વર્ષ  ર૦૧૯-ર૦ માટે ભારતની આર્થિક વૃદ્ધિનુ અનુમાન શુકવારના ઘટાડી ૬.૮ ટકા કરી દીધુ જયારે પહેલા ફર્મના આના ૭ જ્ઞકા રહેવાનુ અનુમાન  બતાવેલ હતુ.  ફિચએ કહ્યું  અર્થવ્યવસ્થામા ઉમ્મીદથી ઓછી તેજીને  જોતા આવુ કરવામાં આવ્યું છે. ફીચએ કહ્યું નાણાકીય વર્ષ ર૦ર૧ મા આર્થિક વૃદ્ધિ દર ૭.૧ ટકા રહી શકે છે.

(12:09 am IST)