Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

અમેરિકામાં શખ્સના ઘર નીચે સાપ જોવા મળ્યાઃ બચાવ કર્મચારીઓએ ૪પ સાંપ કાઢયા

અમેરિકાના ટેકસાસમાં એક શખ્સએ પોતાના ઘરની નીચે થોડા સાપ (રેટલ સ્નેક) જોઇ સાંપ પકડવાવાળી કંપનીને ફોન કર્યો જે પછી એમણે ત્યાંથી ૪પ રેટલ સ્નેક કાઢયા. કંપની દ્વારા પોસ્ટ કરવામા આવેલ આ વિડીયોમાં દેખાઇ રહેલ છે કે ટોર્ચની રોશનીમા કર્મચારી એક-એક કરી આ ઝેરીલા સાંપોને ત્યાંથી હટાવી રહ્યાં છે.

(11:50 pm IST)