Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ઉતર કોરિયાએ અંતર-કોરિયાઇ સંપક ઓફિસથી પોતાનો સ્ટાફ પરત બોલાવ્યોઃ દક્ષિણ કોરીયા

દક્ષિણ કોરિયાએ જણાવ્યું છે કે ઉતર કોરિયાએ એક અંતર-કોરિયાઇ સંપર્ક કાર્યાલયથી પોતાના કર્મચારીઓન પાછા બોલાવી લીધા છે.  જેને બંને દેશોના સારા સંબંધો માટે  ખોલવામા આવ્યા હતા.  આ પગલું એવા સમયમા લેવામાં આવ્યુ છે જયારે થોડા અઠવાડીયા પહેલા ઉતર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શિખર વાર્તા વિફળ રહી હતી.

(10:47 pm IST)