Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ઉતર કોરિયા સાથે વ્યાપાર કરી રહેલ ર ચીની કંપનીઓ પર યુએસએ લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાના  ઉતર કોરિયાની સાથે વ્યાપાર કરી રહેલ બે ચીની કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધેલ છે. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે આનો ઉદેશ ઉતરકોરિયા પર દબાણ વધારવાનો નહી પણ પ્રતિબંધોને બનાવી રાખવાનો છે. ગયા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉતર કોરિયાઇ નેતા કિમ જોગં ઉનની વિયેટનામમા શિખર વાર્તા વિફળ કરી હતી.

(10:46 pm IST)