Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

અમેરિકી માનવસહિત યાનના વિકાસમાં વિલંબ થવા પર મદદ માટે તૈયારઃ રૂસ

રૂસી સ્પેસ એજન્સીના પ્રમુખ દિમિત્રી રોગોજીનએ કહ્યું છે કે જો અમેરીકાના માનવસહિત અંતરીક્ષ યાનમાં વિલંબ થાય છે તો રૂસ નાસાની મદદ માટે તૈયાર છે. દિમિત્રીનુ આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જયારે ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનથી સફળતાપૂર્વક જોડતા પહેલા સ્પેસ એકસ ક્રુ ના ડ્રેગન યાનના લોન્ચમાં ત્રણ વખત વિલંબ થયેલ હતો.

(10:05 pm IST)