Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ઇરાકમાં નાવ ડૂબતા 100 લોકોના મોત

નવી દિલ્હી: મોસુલના પૂર્વ જિહાદી ગઢમાં કુર્દિશ નવા વર્ષનું જશ્ન મનાવી રહ્યું હતું ત્યારે પરિવારો સાથે જતી એક નાવડી સૂલન નદીમાં ડૂબી જતા અફડાતફડી મચી જવા પામી હતી ઇરાકમાં થયેલ સૌથી ભીષણ નાવ દુર્ઘટનામાં 100 લોકો મોતને ભેટ્યા છે જયારે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે આ ઘટનામાં સૌથી વધારે મહિલા અને બાળકોએ જીવ ગુમાવવાની નોબત આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:46 pm IST)