Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

અફઘાનિસ્તાનમાં આઇએસના 6 આતંકવાદીની ધરપકડ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના સુરક્ષા બળોએ કાબુલમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઇએસના 6 આતંકવાદીઓની ધરપકડ કરી છે અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશાલ્યે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાજધાની કાબુલમાં કાર્ટે સાખી વિસ્તારમાં ગુરુવારની સવારે થયેલ વિસ્ફોટમાં આ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

(5:46 pm IST)