Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

હિંદુઓ માટે મંદિર તેમજ સામુદાયિક હોલ બનાવશે પાકિસ્તાન

નવી દિલ્હી: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખવાની પ્રાંતીય સરકાર પેશ્વરના હિન્દૂ સમુદાય માટે એક મંદિર તેમજ એક સામુદાયિક હોલનું નિર્માણ કરાવશે પાકિસ્તાનના તાહરિક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રાંતીય એસેબલીના સભ્ય રવિ કુમારે અહીંયા સ્થાનિક હિન્દૂ સમુદાય દ્વારા આયોજિત એક હોળી સમારોહમાં સંબોધિત કરતા આ વાતની ઘોષણા કરી છે.

(5:45 pm IST)