Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સીરિયાના ઈદબિલમાં હવાઈ હુમલામાં 16 બાળકો સહીત 20ના મોત

નવી દિલ્હી: સીરિયાના ઉતરી પશ્ચિમી પ્રાંત ઈદબિલમાં  એક શાળાની પાસે કરવામાં આવેલ હવાઈ હુમલામાં 16 બાળકો સહીત 20 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.કર્ફ બાતિખ વિસ્તારમાં થયેલ હુમલામાં સૌથી મોટું બાળક માત્ર 11 વર્ષનું હતું.હજુ સુધી હુમલો ક્યાં સંગઠને કર્યો છે તે જાણવામાં આવ્યું નથી.

(7:49 pm IST)