Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

આયરલૈંડમાં ગર્ભપાત કાનૂન પર જનમત વિધેયક શરૂ

નવી દિલ્હી: આયર્લેન્ડ સરકારે દેશમાં ગર્ભપાત વિરોધી કાયદાને રદબાતલ કરવા મટે એક બિલ પાસ કર્યું છે સમાચાર એજન્સી સિન્હુઆ પ્રાંત દ્વારા મળેલ માહિતી મુજબ રિપોર્ટ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે આયર્લેન્ડની નીચલી સંસદે બિલ પાસ કર્યું છે વિધેયકને 3 દિવસ માટે ચર્ચાની માટે સિનેટમાં મોકલવામાં આવ્યા છે. ચર્ચા 27 માર્ચથી શરૂ થશે.

(7:49 pm IST)