Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મનિલામાં પોલીસે 13 તસ્કરોને મોતને ઘાટ ઉતારી 100ની ધરપકડ કરી

નવી દિલ્હી: ફિલીપીંસની રાજધાની મનીલાના ઉત્તર સ્થિત બુલાકાન પ્રાતમાં  માદક પદાર્શ વિરોધી અભિયાનમાં પોલીસે એક દિવસમાં 13 તસ્કરોને મોતને ઘાટ ઉતારીને 100થી વધુ લોકોની ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે.પોલીસ પ્રમુખ રોમિયો કારામાટે આજે જણાવ્યું કે માદક પદાર્થ વિરોધી અભિયાનમાં પોલીસે બુધવારના રોજ 13 તસ્કરોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

(7:48 pm IST)