Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સિંગાપુરમાં કિશોરીની છેડતીના મામલે ભારતીય મૂળના ફિજીયોથેરોપીસ્ટને 11 મહિનાની જેલ

નવી દિલ્હી: સિંગાપુરમાં ભારતિય મૂળના એક ફિજીયોથેરાપીસ્ટ એક કિશોરીની સારવાર દરમિયાન તેમની છેડતી કરવાના આરોપમાં 11 મહિનાની જેલની સજાની સુનવણી અને ત્રણ વાર બેટથી મારવાની સજાની સુનવણી કરવામાં આવે છે એક સમાચાર એજન્સી દ્વારા વાતની જાણકારી મળી રહી છે કે ભારતીય મૂળના એક ફિજીયોથેરાપીસ્ટ એક 18 વર્ષીય યુવતીને ખોટી રીતે છેડછાડ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો અને અદાલતે તેને 11 મહિનાની જેલની સજાની સુનવણી કરી છે.

(7:47 pm IST)