Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

આ મહિલાએ 2 વર્ષમાં 68 કિલો વજન ઉતાર્યું

નવી દિલ્હી: જો માણસ કોઈ પણ વસ્તુ મનથી  નક્કી કરે તો તે જરુથી તેને પૂર્ણ કરે છે.અમાંડાની ફોટો જોઈને તમને પણ આષ્ચર્ય થશે.જો તમે નક્કી કરી લો કે વજન ઉતારવું છે તો કોઈ કઠિન કામ નથી મહિલાએ ઘણા બધા પ્રયત્નો કરીને 68 કિલો વજન ઉતારી દીધું છે.પોતાના ભારે વજનના કારણે તે ખુબજ પરેશાન હતી અને તેમને ખુબજ મહેનત કરીને 68 કિલો વજન ઉતારીને પોતાનું મિશન પૂર્ણ કરીને વજન ઉતારવાની વાત પર જીત હાસિલ કરી લીધી છે.

(7:46 pm IST)