Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

થાઈલેંડમાં બસ અકસ્માતમાં 18 ના મોત

નવી દિલ્હી: પૂર્વોત્તર થાઈલેન્ડમાં એક બસ રસ્તા પરથી કાબુ ગુમાવીને ઝાડ સાથે ટકરાતા સર્જાયેલ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત નીપકજયા છે જયારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. ઘટના બુધવારના રોજ સાંજના સમયે થાઈલેન્ડના નખોન રતવાસીમાં પ્રાંત નજીક બની હતી જેમાં 12 મહિલા સહીત 6 પુરુષ અને એક બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:45 pm IST)