Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

બળાત્કારથી બચવા માટે આ યુવતીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવી

નવી દિલ્હી: રશિયાની મોડલ કેટરીના સ્તેત્સુયુક બળાત્કારની ઘટનાથી બચવા માટે હોટલના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને કૂદી પડી હતી મોડેલની સાથે ઘટના દુબઈની એક હોટલમાં બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે મોડલનો જીવ તો બચી ગયો છે પરંતુ તેમના હાડકા તૂટી ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે અમેરિકાના એક કારોબારીની શારીરિક માંગણીની ના કહેતા કારોબારીએ ચાકુ લઈને મોડલને ધમકાવવા લાગ્યા જેનાથી બચવા માટે કેટરીનાએ હોટલના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી લીધી હતી.

(7:44 pm IST)