Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

જાણો શા કારણોસર અફઘાનની આ મહિલાની તસ્વીર વાયરલ થઇ રહી છે

નવી દિલ્હી: માં નું સ્થાન દુનિયામાં સૌથી મહત્વનું માનવામાં આવી છે માં દરેક સમયે પોતાના બાળકની વાતને લઈને ચિંતિત રહે છે માતાની મમતાનો સંદેશ આપતી એક ઘટના હમણાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં એક અફઘાની યુવતી બાળકને ખોળામાં લઈને યુનિવર્સીટીની પરીક્ષાને આપી રહી છે ઘટના અફઘાનિસ્તાનના ડેકુડી પ્રાતની છે જેમાં 25 વર્ષીય મહિલા બાળકને ખોળામાં બેસાડીને પરીક્ષા આપી રહી છે. ઘટનાએ સૌ કોઈનનું હૈયું કંપની દીધું છે.

(7:43 pm IST)