Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ઠંડાંગાર પાણીમાં ડાઇવ મારવાનું મોંઘુ પડ્યું

ઓસ્ટ્રિયાના વિયેનામાં આવેલા હોસ મીરેઝ ઝૂના ઊંડાં એકવેરિયમમાં આઇસ ડાઇવર ક્રિસ્ટિઅન રેડલે સૌથી ઊંડી ડૂબકી લગાવવાનો રેકોર્ડ કરવાનો છલાંગ મારી હતી. તેણે ઠંડાંગાર પાણીમાં ૨૩૩ ફુટ ઊંડે સુધી જઈ, ત્યાં થોડીક વાર રોકાઈને પાછા ઉપર આવવાનું બીડું ઝડપેલું. જોકે તે અડધા સ્ટન્ટમાં જ બેભાન થઈ જતાં એકવેરિયમના તળિયે જઈ પહોંચ્યો હતો. અલબત્ત્।, બચાવ ટીમે તેને બહાર કાઢીને બચાવી લીધો હતા. તેને ફરીથી ભાનમાં લાવવા માટે ડોકટરોની ટીમે ખાસ્સી જહેમત ઉઠાવવી પડેલી.

(3:28 pm IST)