Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સ્પેસ-એકસ રોકટની મદદથી લોન્ચ કરાયુ ઇઝરાયલનુ પ્રથમ લૂનર લેંડર

એરો સ્પેશ સ્ટાર્ટઅપ સ્પેસ એકસ એ ફાલ્કન-૯ રોકેટ મારફત ઇઝરાયલનુ પ્રથમ લુનર લેન્ડર સ્પેસક્રાફટ મોકલ્યુ છે. જે મધ્ય એપ્રિલ સુધી ચાંદ ની  સપાટી પર પહોંચશે  આ મિશન સફળ રહેવા પર અમેરીકા, રુસ અને ચીન પછી ઇઝરાયલ આવુ કરનાર ચોથો દેશ બની જશે.  આ ખાનગી ફંડ મારફત લોન્ચ થયેલ પ્રથમ ચંદ્રમિશન પણ છે.

(11:48 pm IST)