Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

જો યુએસ ઇચ્છે તો અમે એક વધુ કયૂબા મિસાઇલ સંકટ માટે તૈયારઃ રૂસિ રાષ્ટ્રપતિ પૂતિન

રૂસી રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનએ કહ્યુ છે કે જો અમેરિકા ઇચ્છે તો એક વધુ કયૂબા મિસાઇલ સંકટ માટે તૈયાર છે. ૧૯૬ર માં  રૂસએ  તુર્કીમાં તૈનાત અમેરીકી મિસાઇલના જવાબમાં બેલિસ્ટિક મિસાઇલો કયૂબા મોકલી હતી. યૂરોપમાં પરમાણુ મિસાઇલની તૈનાતી રોકવાવાળી આઇએનએફ સંધિ તુટવાથી બંને દેશો તનાવમાં આવી ગયા છે.

 

 

(9:29 pm IST)