Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

નોજલી સફારી પાર્કમાં સિંહણના હુમલામાં સિંહનું મોત

નવી દિલ્હી: મર્સીસાઈડના એક સફારી પાર્કમાં સિંહણ દ્વારા કરવામાં આવેલ હુમલામાં એક સિંહનું મોત નીપજ્યું છે  નવ વર્ષનો મોજો નોજલી સફારી પાર્કમાં પોતાના ખંડમાં સિંહણ સાથે લડાઈ દરમ્યાન સંપૂર્ણ રીતે ઘાયલ થઇ ગયો હતો  પછી તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે પોસ્ટમોટર્મ પછી જાણવામાં આવ્યું કે સિંહનું મોત આંતરિક રીતે થયેલ ગંભીર ઇજાના કારણે નીપજ્યું છે.

(6:11 pm IST)
  • એમ્પલોઇઝ પ્રોવિડન્ડ ફંડના વ્યાજમાં વધારોઃ ૨૦૧૮-૧૯ ની સાલ માટે ૮.૬૫ ટકા વ્યાજ જાહેર કરાયું: ૨૦૧૭-૧૮ના નાણાંકિય વર્ષમાં ૮.૫૫ ટકા હતું access_time 6:40 pm IST

  • પેરિસમાં યોજાયેલ FATFની બેઠકનો નિર્ણયઃ પાકિસ્તાન હજુ પણ ગ્રે લીસ્ટમાં જ રહેશેઃ ભારતના પ્રયાસો સફળ access_time 4:03 pm IST

  • રાષ્ટ્રીય સુરક્ષા પર રાહુલ ગાંધીએ બનાવી ટાસ્ક ફોર્સ ;સર્જીકલ સ્ટ્રાઇકના હીરો રહેલા જનરલ હુડાને સોંપી કમાન :ટાસ્ક ફોર્સ દેશ માટે વિઝન ડોક્યુમેંટ તૈયાર કરશે :નિવૃત લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડા નેતૃત્વ કરશે:નિષ્ણાંતોની ટિમ સાથે વિચાર વિમર્શ કરીને ડોક્યુમેન્ટ તૈયાર થશે access_time 12:56 am IST