Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આ એસ્ટેરૉયડ પર ઉતરશે જાપાનનું નવું અંતરિક્ષ યાન

નવી દિલ્હી: પૃથ્વીથી લગભગ 34 કરોડ કિલોમીટરની દુરી પર આવેલ રાયુગુ એસ્ટેરૉયડ શુક્રવારના રોજ  જાપાનના અંતરિક્ષ યાન સફળતાપૂર્વક ઉતરી ગયું છે જાપાન સ્પેસ એક્સ્પ્લોરેશન એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સૌરમંડળની ઉત્તપત્તિથી જોડાયેલ રહસ્યોમાંથી પડદો ઉઠી ગયો છે શુક્રવારના સવારે આંઠ વાગ્યે યાન દ્વારા  મોકલવામાં આવેલ રાયુગુ પર તે ઉતરવાના સમાચાર મળી રહ્યા છે પછી અંતરિક્ષમાં યાન સામાન્ય સ્થિતિમાં છે.

(6:11 pm IST)