Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ઇરાકમાં પગ મુકનાર આઇએસના 24 આતંકવાદીની ધરપકડ

નવી દિલ્હી:ઇરાકની સેનાએ ઇસ્લામિક સ્ટેટના 24 આતંકવાદીઓની ધરપકડ કરી છે અને તેને દાવો કર્યો  છે કે ઈરાકી સેનાના ચીફ ઓફ સ્ટાફ ઓથમન  અલ-ધનિમીએ વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાડોશી દેશ સીરિયામાં પગ મુકવાનો પ્રયાસ કરનાર આઇએસના 24 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ આતંકવાડીમાંથી ચાર આઈએસ ગ્રુપના કમાંડર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:12 pm IST)