Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પાયલોટે ખાસ અંદાજમાં પોતાના દિલની વાત આકાશમાં લખી

નવી દિલ્હી: હજારો ફૂટની ઊંચાઈ પર ઉડાન ભરનાર પાયલોટની નોકરી આપણને ખુબજ ગમતી હોય છે આપણે મોટાભાગે એવી કલ્પના કરતા હોઈએ છીએ કે  આસમાનમાં ઉડવાનો આનંદ કંઈક અલગ હોય છે પરંતુ ક્યારેક  પાયલોટની સ્થિતિને જોતા એવું દેખાઈ રહ્યું છે કે તેમના કામથી કંટાળો અનુભવે છે વાતનું ઉદાહરણ એક પાયલોટે અલગ અંદાજમાં આપ્યું છે હાલમાં સોશિયલ મીડિયા પર  ઘટનના ફોટો ખુબજ વાયરલ થઇ રહ્યા છે જેમાં એક પાયલોટે આકાશમાં આઈ એમ બોર્ડ લખી દીધું છે  ઘટના હાલમાં ખુબજ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે.

(6:10 pm IST)
  • રાજકોટ ST કર્મચારીઓઅે ફટાકડા તોડી ઉજવણી કરી : રાજય સરકારે પડતર માંગણી સ્‍વીકાર બાંહેધરી આપતા અેસટી વિભાગની હડતાલ સમેટાઇ access_time 11:23 pm IST

  • ભારે કરી :ડેટિંગ એપ પર લડાઈ થતા યુવતીએ બોયફ્રેન્ડને આપી ધમકી : કહ્યું દિલ્હીમાં બૉમ્બ ધડાકા કરીશ : ડેટિંગ એપ ટિંડરમાં ચેટ વેળાએ યુવક સાથે ઝઘડો થતા યુવતી વિફરી : પોલીસ ફરિયાદ દાખલ : પોલીસ મુજબ યુવતીએ કહ્યું તમે નથી જાણતા હું કોણ છું,જયારે દિલ્હી પોલીસ પર પરમાણુ હુમલો થશે અને રાષ્ટ્રપતિ ભાવનને ઉડાવી દેવાશે ત્યારે તમને ખબર પડશે હું કોણ છું ' access_time 1:05 am IST

  • પેરિસમાં યોજાયેલ FATFની બેઠકનો નિર્ણયઃ પાકિસ્તાન હજુ પણ ગ્રે લીસ્ટમાં જ રહેશેઃ ભારતના પ્રયાસો સફળ access_time 4:03 pm IST