Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

માનવી માટે લેવામાં આવ્યો 6 શ્વાનનો જીવ

નવી દિલ્હી: કહેવાય છે કે માનવીનું  જો કોઈ વફાદાર જાનવર હોય તો છે  શ્વાન છે અને જો એજ વફાદાર શ્વાનને તો પોતાના મલિક માટે જીવ ગુમાવવાની નોબત આવે તો તે જરા પણ પાછો પગ કરતો નથી  સ્વીડનમાં એક અનોખી ઘટના સામે આવી છે કારણ કે ત્યાં માનવી માટે શ્વાનને ખતમ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે  સ્વીડનની પ્રયોગશાળામાં થઇ રહેલ પ્રયોગના કારણે સહુ કોઈએ પોતાનો વિરોધ દાખવ્યો હોવાની માહિતી મળી રહી છે.

(6:09 pm IST)
  • રાષ્ટ્રીય સુરક્ષા પર રાહુલ ગાંધીએ બનાવી ટાસ્ક ફોર્સ ;સર્જીકલ સ્ટ્રાઇકના હીરો રહેલા જનરલ હુડાને સોંપી કમાન :ટાસ્ક ફોર્સ દેશ માટે વિઝન ડોક્યુમેંટ તૈયાર કરશે :નિવૃત લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડા નેતૃત્વ કરશે:નિષ્ણાંતોની ટિમ સાથે વિચાર વિમર્શ કરીને ડોક્યુમેન્ટ તૈયાર થશે access_time 12:56 am IST

  • અમે ધારા-370 હટાવવાના પક્ષમાં નથી :સમર્થન નહિ આપીએ :નીતીશકુમારની સ્પષ્ટ વાત :આ પહેલા કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે જહાનાબાદમાં ધારા 370 હટાવવા માંગ કરી હતી :બિહારના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે આતંકી ગતિવિધિ રોકવા માટે નિયંત્રિત કરવા માટે જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ અધિકાર આપનાર બંધારણની ધારા-370 હટાવવાની જરૂર નથી :અમે આ ધારા હટાવવાના પક્ષમાં નથી access_time 12:46 am IST

  • શિક્ષક હડતાલ સમાપ્ત : ગુજરાતમાં શિક્ષકોની હડતાલ સમાપ્ત : કેબીનેટ પ્રધાનો સાથે વાતચીત પછી શિક્ષકોની હડતાલ પૂરી થઈ છે : સરકારે કહ્યું છે કે તમામ માંગણીઓનો ઉકેલ લાવવામાં આવશે access_time 5:19 pm IST