Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

જાપાનમાં 5.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનમાં હોક્કાઈડો પ્રાંતના પૂર્વી-મધ્ય ઈબુરી જિલ્લામાં ગુરુવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂકંપના ઝટકામાં કોઈ પણ પ્રકારની  નુકશાની થઇ  હોવાની માહિતી મળી રહી નથી. ભૂકંપ સ્થાનિક સમયાનુસાર રાત્રે નવ વાગ્યાની આસપાસ  ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.  રિક્ટર પૈમાના ભૂકંપની તીવ્રતા 5.7ની આંકવામાં આવી હતી.

(6:09 pm IST)
  • ભારે કરી :ડેટિંગ એપ પર લડાઈ થતા યુવતીએ બોયફ્રેન્ડને આપી ધમકી : કહ્યું દિલ્હીમાં બૉમ્બ ધડાકા કરીશ : ડેટિંગ એપ ટિંડરમાં ચેટ વેળાએ યુવક સાથે ઝઘડો થતા યુવતી વિફરી : પોલીસ ફરિયાદ દાખલ : પોલીસ મુજબ યુવતીએ કહ્યું તમે નથી જાણતા હું કોણ છું,જયારે દિલ્હી પોલીસ પર પરમાણુ હુમલો થશે અને રાષ્ટ્રપતિ ભાવનને ઉડાવી દેવાશે ત્યારે તમને ખબર પડશે હું કોણ છું ' access_time 1:05 am IST

  • જામનગર :હાલારમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત : કલ્યાણપુરના 28 વર્ષીય યુવાનનું સ્વાઇન ફ્લુથી મોત : જીજી હોસ્પિટલમાં યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ : જામનગરમાં સ્વાઇન ફલૂથી કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યો : 15 જેટલા સ્વાઇનફ્લુના પોઝિટિવ દર્દીઓ સારવારમાં access_time 1:14 am IST

  • રાજકોટ ST કર્મચારીઓઅે ફટાકડા તોડી ઉજવણી કરી : રાજય સરકારે પડતર માંગણી સ્‍વીકાર બાંહેધરી આપતા અેસટી વિભાગની હડતાલ સમેટાઇ access_time 11:23 pm IST