Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વાઈટ હાઉસનું એલાન: અમેરિકા પોતાના 200 સૈનિકોને સીરિયામાં રાખશે

નવી દિલ્હી:અમેરિકા શાંતિ સ્થાપના માટે પોતાના 200 સૈનિકોને સીરિયામાંજ રાખશે વાઈટ હાઉસ દ્વારા વાતનું એલાન કરવામાં આવ્યું છે  પહેલા અમેરકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સીરિયાથી હજુ સુધી અમેરિકા સૈનિકોને પરત  બોલાવવાનો આદેશ આપ્યો હતો.વાઈટ હાઉસની પ્રેસ પ્રવક્તા સાથે બને નેતાઓની વાતચીત બાદ બયાનમાં વાત જાણવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

(6:08 pm IST)