Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ઑરેંજવીલની નદીમાં પૂર આવતા 3 વર્ષનું બાળક તણાયું

નવી દિલ્હી: ઑરેંજવીલ ઓન્ટામાં એક ત્રણ વર્ષીય બાળક પૂર આવ્યા બાદ ખોવાઈ ગયું છે.બાળક સમયે પોતાની માં સાથે રસ્તા પર એક ઉભી રહેલ વેન માં બેઠું હતું ત્યારે અચાનક નદીમાંથી પૂર આવ્યું અને સમય દરમિયાન તેમની માં વૅનમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે પોતાના બાળકનો હાથ છૂટી જતા બાળક લપસી ગયું અને પૂરની ઝપેટમાં આવી ગયું હતું.

(7:09 pm IST)