Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીના પરપોટા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના સુમાત્રા પહાડીમાં માઉંટ સીનાંબાંગ જ્વાળામુખીમાં ભયાનક વિસ્ફોટ થયો છે.જ્વાળામુખી ફાટવાના કારણે ઘણાબધા કિલોમીટર સુધી રાખ અને લાવાના પરપોટા જામી ગયા હતા. જ્વાળામુખીના બનેલ ગોટાના કારણે શાળાના બાળકો સંપૂર્ણ રીતે ડઘાઈ ગયા હતા અને જોર જોરથી રાડો નાખવા લાગ્યા હતા તેમની જિંદગીનું સૌથી ડરપોક સમય હતો જયારે તે પરિસ્થિતિ જોઈએ પોતાની જાતને બચાવવા માટે દોડાદોડી કરી રહ્યા હતા.જ્વાળામુખીમાં ઉત્પ્ન્ન થયેલ વરાળથી રાંકનાં મોટા-મોટા ટુકડા થયા હતા જેના કારણે લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.

(7:09 pm IST)