Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઇઝરાયલી સૈનિકોએ સીમાપાર કરવાનો પ્રયાસ કરી રહેલ ત્રણ શંકાસ્પદને મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: ઇઝરાયલી સૈનિકોએ ગાઝા પટ્ટી સીમા પાર કરવાનો પ્રયાસ કરી રહેલ ત્રણ શંકાસ્પદ લોકોને મોતનેઘાટ ઉતાર્યા છે ઇઝરાયલના સુરક્ષા બળ આડીડીએફે વાતની જાણકારી આપી છે.

          આઈડીએફએ મંગળવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જેવા શંકાસ્પદ લોકો સીમાને ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ગ્રેનેડ વિસ્ફોટ ઉપકરણથી હુમલો કરી રહ્યા હતા એવા જ સમયે સૈનિકોએ તેમને ઝડપી ને ઠાર માર્યા હતા.

(6:05 pm IST)