Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

અફઘાન આર્મીને મળી સૌથી મોટી સફળતા: 40 તાલિબાન આતંકીઓએ કર્યું આત્મસમર્પણ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત ઘોરના પહાડી વિસ્તારમાં તાલિબાનના 40 આતંકવાદીઓને અફઘાન નેશનલ આર્મીના સમક્ષ સમર્પણ કરી દીધું છે. અફઘાન રક્ષા મંત્રાલયે બુધવારના રોજ વાતની જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

            વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પશ્ચિમી ઘોર પ્રાંતના શાહરક જિલ્લામાં મંગળવારના રોજ લગભગ 40 તાલિબાન આતંકવાદીઓએ પોતાના હથિયાર ફેંકીને હિંસા છોડી દીધી છે.

(6:04 pm IST)
  • આ વર્ષે રાષ્ટ્રીય સાહસિકતા એવોર્ડ માટે પસંદ થયેલ 22 કિશોરો પૈકી 2 કાશ્મીરના છે access_time 9:36 pm IST

  • મુંબઈ નજીક પાલઘરમાં સતત ભૂકંપના આંચકા : આજે 1-30 વાગ્યે ફરી એકવાર 2,5નો ભૂકંપ આવ્યો : પાલઘરમાં 10 કી,મી,ની ઊંડાઇએ કેન્દ્રબિંદુ access_time 11:21 pm IST

  • વૈષ્ણોદેવી ભવન હીમવર્ષાથી ઢંકાયું: હિમાચલમાં ૫ નેશનલ હાઈવે સહીત ૪૪૬ રસ્તાઓ બંધ : જમ્મુઃ જમ્મુ- કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે ત્રિકુટ પર્વત પર બિરાજિત માતા વૈષ્ણોદેવી મંદિરનું ભવન બરફથી ઢંકાઈ ગયે છેઃ ત્રિકુટ પર્વત પર ૩ ફૂટ, વૈષ્ણોદેવી ભવનમાં ૨ અને ઝાંસી છત્ત પર એકથી દોઢ ઈંચ હિમવર્ષા થઈ છેઃ જયારે હિમાચલમાં ૫ નેશનલ હાઈવે સહિત ૪૪૬ માર્ગ હિમવર્ષાને કારણે બંધ છે access_time 12:58 pm IST