Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

આતો ગઝબ કહેવાય: બાળકોએ પીકનીક પર જવાની ના ક્હેતા દંપતી વાઇફાઇને સાથે લઇ ગયા

નવી દિલ્હી:આજકાલના બાળકોની દુનિયા માત્ર ઇન્ટરનેટ પુરતી સિમિત બની છે. પહેલા બાળકોને ઘરે આવવા માટે કહેવું પડતું, જ્યારે હવે ઘરમાંથી બહાર નિકળવા માટે ટોકવા પડે છે. કેઝી અને ક્રિસ નામનું દંપતિ ઓસ્ટ્રેલિયામાં રહે , જણે એક દિવસની પિકનિક પર જવાનો પ્લાન બનાવ્યો.

                              તેમણે માટે તેમના ત્રણે બાળકોને પુછ્યુ કે પિકનિક પર આવશો કે કેમ? તો બાળકોએ કહ્યુ કે ના પિકનિક બહુ બોરિંગ હોય છે, અમારે નથી આવવું. તો એક ફેસબૂક પોસ્ટમાં કેઝીએ લખ્યું છે કે અમારા બાળકોને બદલે અને ઘરમાં સૌથી વધુ કામ કરતા 'વાઇફાઇ'ને સાથે લઇ ગયા. હકીકતમાં બાળકોનો પ્લાન હતો કે ઘરે રહીને આખો દિવસ ઇન્ટરનેટ પર મોજ મજા કરીશું, પરંતુ વાઇફાઇ સાથે લઇ જતા તે ચોપટ થઇ ગયો.

(6:02 pm IST)
  • રાજકોટમાં કાલાવડ રોડ પર સેન્ટમેરી સ્કૂલ સામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત :બાઈક ચાલક પુરપાટ ઝડપે આવતો હોવાથી બ્રેક ના લાગતા અકસ્માત સર્જાયો :સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી access_time 12:11 am IST

  • ૩૭૦ હટાવવા સામે સુનાવણી શરૂ : જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવા અને તેની કાયદેસરતાને પડકારતી ૧૪૪ અરજીઓ ઉપર સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એન.વી.રમન્નાની આગેવાની હેઠળ ૫ જજોની બેન્ચે સુનાવણી શરૂ કરી છે access_time 1:00 pm IST

  • ભારતમાં નાગરિકોની સ્વતંત્રતાનું ધોવાણઃ વાર્ષિક ડેમોક્રેસી ઈન્ડેક્ષમાં ભારત ૧૦ ક્રમ પાછળ ધકેલાયુઃ ૫૧મો રેન્કઃ ૨૦૦૬ બાદ સૌથી નીચુ સ્તરઃ ૨૦૧૭માં ભારતનો ક્રમ ૪૨મો હતોઃ ૨૦૧૮માં ૪૧મો ક્રમ હતો access_time 3:50 pm IST