Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કદ ભૂંડ જેટલું છે, પણ છે ઉંદર

આવનારા નવા લુનાર વર્ષનો સિમ્બોલ ઉંદર છે ત્યારે  સિંગાપોરના એક પ્રાણીસંગ્રહાલયે વિશ્વના સૌથી જાયન્ટ ઉંદરને લોકોને જોવા માટે ખુલ્લો મુકયો છે. કેપિબરાસ એ જાયન્ટ ઉંદરની પ્રજાતિ છે જેનું કદ લગભગ ભૂંડ જેવું હોય છે.

(3:26 pm IST)