Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કાર - એકિસડન્ટમાં સર્જિયો રોમેરોનો આબાદ બચાવ

મેન્ચેસ્ટર યુનાઈટેડના ગોલકીપર સર્જિયો રોમેરોનો એક કાર- એકિસડન્ટમાં આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ સર્ગિયોની લિમ્બોર્ગિની સુપરકારનો અકસ્માત યુનાઈટેડના કેરિંગ્ટન ટ્રેઈનિંગ ગ્રાઉન્ડ નજીક થયો હતો. સર્જિયોની કાર રોડ પરના બેરિયર સાથે અથડાઈ હતી. જોકે એકિસડન્ટ બાદ સર્જિયોએ ઈજાથી બચી ગયો હોવાની વાતનો ખુલાસો કર્યો હતો.

(3:25 pm IST)