Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

રેપના આરોપોમા સિંગર ક્રિસ બ્રાઉનની પેરીસમા ધરપકડ

ગ્રેમિ એવોર્ડ વિજેતા ગાયક ક્રિસ બ્રાઉન(ર૯) ની રેપના આરોપમા પેરીસમા ધરપકડ થઇ છે.  એક ર૪ વર્ષીય છોકરીએ ક્રીસ પર આરોપ મુકયો છે કે એમણે ૧પ જાન્યુઆરીના રોજ પેરીસની એક હોટલમા બોલાવી એના પર બળાત્કાર કરેલ. રીપોર્ટ પ્રમાણે છોકરીએ કહ્યુ છે કે હોટલમા જયારે તે બંને એકલા રહેલ તો ક્રિસએ એને દબોચેલ.

(11:34 pm IST)