Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

વૈજ્ઞાનિકોએ વોટર ફિલ્ટરની નવી ટેક્નિક શોધી કાઢી

નવી દિલ્હી: અમેરિકાની વોશિંગટન યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ એક ટીમની મદદથી પાણી સાફ કરવાની નવી ટેક્નિકને શોધી કાઢી છે આ ટેક્નિકની મદદથી જીવનું ઝીલ્લીઓ તેમજ ગ્રાફીન ઓક્સાઈડનો ઉપયોગ કરીને પાણીને શુદ્ધ કરવામાં આવી શકશે આ શોધ એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ થયાની માહિતી મળી રહી છે આ ટેક્નિકથી ભારત સહીત ઘણાબધા વિકાસશીલ દેશોને લાભ થઇ શકે છે.શોધકર્તાઓએ જણાવ્યું છે કે નવી અલ્ટ્રાફિલ્ટ્રેશન ટેક્નિક પાણીના પ્રવાહને રોકનાર જીવાણુઓને અન્ય હાનિકારક સૂક્ષ્મજીવો ને થતા અટકાવવામાં રોકી શકશે.તેમજ પાણીને સ્વસ્થ બનાવશે.

 

 

(6:16 pm IST)