Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

એવરેસ્ટ ચઢનાર પર્વતા રોહીઓની સંખ્યામાં ઘટાડો કરશે ચીન

નવી દિલ્હી: માઉંટ એવરેસ્ટ પર ઉત્તરની તરફથી જવાનો પ્રયાસ કરનાર પર્વતારોહીઓની સંખ્યામાં ચીને ખુબજ ઘટાડો કરી દીધો છે.વિશ્વનો સૌથી ઉંચો પર્વત જેના પર એક મોટી સફાઈ યોજનાનો પ્રયોગ ઉઠાવાઈ રહ્યો છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું ચેક ચીને આ વર્ષે પર્વતારોહીઓની સંખ્યામાં એક તૃતીયાંસ ભાગનો ઘટાડો કરી દીધો છે  અને તે વસંત ઋતુ સુધી જ સીમિત રાખવામાં આવશે.

(6:15 pm IST)
  • બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 978 જેટલા વર્ગખંડ અને 800 જેટલા ટોયલેટ ખખડધજ :જિલ્લા શિક્ષણ સમિતિના મહિલા ચેરમેને કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત:વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું :ખખડધજ હાલતમાં કલાસરૂમ અને ટોયલેટનું સમારકામ અને નવા બનાવવા રજૂઆત access_time 1:05 am IST

  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST

  • સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે :બસપાના સુપ્રીમો માયાવતી સહારનપુરથી ચૂંટણી લડવાની વાત નક્કી :બંને દળના નેતા સુરક્ષિત સીટની સાથે આઝમગઢ અને સહારનપુર બંને પસંદ કરી છે જેની અસર દૂર સુધી રહેશે access_time 1:19 am IST