Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

વિમાનનો દરવાજો તુટયોઃ યાત્રીઓએ ૧૯ કલાક ઠંડીમા રાહ જોઇ

અમેરીકાથી  હોંગ કોંગ  જઇ રહેલ યુનાઇટેડ એર લાઇન્સના વિમાનનો દરવાજો તુટવાના કારણે લગભગ રપ૦ યાત્રીઓએ ર૦ ડીગ્રી તાપમાનમા લગભગ ૧૯ કલાક પસાર કરવા પડેલ. એક યાત્રીકની તબીયત બગડતા એને કનાડામા વિમાનની ઇમરજન્સી લેન્ડીંગ થઇ હતી. વિમાાન મથકમા કોઇ કસ્ટમ અધિકારી ન હોવાના કારણે યાત્રીઓએ વિમાનમા રાહ જોયેલ.

(12:02 am IST)