Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

પત્નીને એક ડ્રેસમા બીજી વખત જોવા માગતો ન હતોઃ પપ હજાર ડ્રેસ ખરીદનાર શખ્સ

જર્મનીના પોલ બ્રોકમેન(૮૩) એ કહ્યુ કે તે ઇચ્છતો ન હતો કે તેની પત્ની માર્ગોટ એક ડ્રેસમા બીજી વખત જોવા મળે.  અને આ કારણે તેમણે અત્યાર સુધીમા પત્ની માટે પપ૦૦૦  ડીઝાઇન ડ્રેસની ખરીદી કરી છે.

(12:02 am IST)