Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સિરીયામાં ઇરાની ઠેકાણા પર ઇઝરાયલના હુમલાઃ ૧૧ ના મોત

સીરીયન ઓબ્જર્વેટરી ફોર હયુમન રાઇટસના જણાવ્યા મુજબ સિરીયામાં ઇઝરાયલ દ્વારા કરવામાં  આવેલા હુમલામાં ૧૧ લોકો માર્યા ગયા.  ઇઝરાયલની  સેનાએ જણાવેલ કે સિરીયાના ક્ષેત્રમાં રોકેટમારા પછી ઇરાની સેનાના ઠેકાણાઓ પર હુમલા થયા.

 

(12:01 am IST)